ધોરણ 10 પરિણામ 2022, અહીંયા થી ચેક કરો તમારું પરિણામ @gseb.org

By | June 4, 2022

ધોરણ 10 પરિણામ 2022 : ધોરણ 10 પરિણામ 2022, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ધોરણ 10 પરિણામ 2022

ધોરણ 10 પરિણામ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ ની પરીક્ષાનું પરિણામ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ-એપ્રિલમાં યોજાયેલ માધ્યમિક શાળાત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 એસ.એસ.સી અને સંસ્કૃત પ્રથમા નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તારીખ 06.06.2022 ને સોમવારના રોજ સવારના 8:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓ નું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે.

Also Read :

વિદ્યાર્થીએ તેઓ નું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એટલે કે સિરિયલ નંબર એન્ટર કરીને મેળવી શકશે, વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને એસ.આર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા ગુણ – તુટ સ્વીકાર અને પરીક્ષામાં પુન ઉપસ્થિતિ થવા માટેની જરૂરી સૂચનાઓ સાથે નો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે.

gseb ssc district wise list

ધોરણ 10 રિજલ્ટ 2022

તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે જેની શાળાના આચાર્યશ્રીઓ એ વાલીઓએ વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિત એ નોંધ લેવી.

GSEB 10નું પરિણામ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  • GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
  • છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે

રિજલ્ટ અહીંથી જુવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *