ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 : અહીંથી જુવો

By | August 5, 2022

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ તા. 06-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022

જુલાઈ 2022માં યોજાયેલ માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 10 પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 06-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

પોસ્ટ ટાઈટલધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022
પોસ્ટ નામધોરણ 10 પરિણામ 2022
બોર્ડ નામGSEB
ઓફિશિયલ વેબ સાઈટwww.gseb.org
પરિણામ પ્રકારઓનલાઈન

Also Read :

ધોરણ 10 પરિણામ જાહેર / ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ જાહેર

જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માંગે છે તેઓ ઓફિશિયલ સાઈટમાં જઈને તેનો સીટ નંબરનો નાખીને જોઈ શકશે.

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 કઈ રીતે જોવું?

  • સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
  • ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ 2022 વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • સીરીજ સિલેક્ટ કરો.
  • તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારું પરિણામ દેખાડશે.
GSEB પરીક્ષા પરિણામ જોવાઅહીં ક્લિક કરો
SSC પરિણામ 2022 પરિપત્રઅહીં ક્લિક કરો

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 કઈ તારીખે જાહેર થશે?

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 06-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે

ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામની સત્તાવાર વેબ સાઈટ કઈ છે?

સત્તાવાર વેબ સાઈટ www.gseb.org છે.

ધોરણ 10 પૂરક પરીક્ષા ક્યારે લેવાય હતી?

ધોરણ 10 પૂરક પરીક્ષા જુલાઈ 2022 મહિનામાં લેવાય હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *