Tag Archives: ગુણચકાસણી

ધોરણ 10 પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ @gseb.org

ધોરણ 10 પરીક્ષાના પરિણામની ગુણચકાસણીની અરજી બાબત પ્રેસનોટ @gseb.org : ગુજરાત માધ્ય. અને ઉ. મા. બોર્ડ દ્વારા ધોરણ 10 તથા સંસ્કૃત પ્રથમની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ હવે જે ઉમેદવારો ગુણ ચકાસણીની અરજીઓ કરવા ઈચ્છતા હોય છે.ત્યારે વિધાર્થીઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org અને Ssc.gseb.org પર તા. 20 જૂન, સાંજના પાંચ વાગ્યા સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન અરજી સ્વરૂપે કરાવી શકશે.SSC Gun… Read More »