Talati Model Paper 1 | તલાટી મોડેલ પેપર 1
તલાટી મોડેલ પેપર 1
These Model Paper are made keeping in mind the Paper style. All the Candidates should read the paper carefully and practice the તલાટી મોડેલ પેપર.
નીચે આપેલ પ્રશ્નોના જવાબ કમેન્ટ માં જરૂર જાણવા
તલાટી મોડેલ પેપર
સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ ક્યા ગીતકારને ‘ગિનીઝ બુક’માં સ્થાન મળ્યું છે?
- સમીર અંજાન
- જાવેદ અખ્તર
- શકીલ બદાયુ
- ગુલઝાર
‘કરેંગે યા મરેંગે’ આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું?
- સવિનય કાનુન ભંગ
- હિન્દ છોડો આંદોલન
- અસહકાર આંદોલન
- અસહકાર આંદોલન
નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે?
- ડિજીટલ ઇન્ડિયા
- સ્ટાન્ડર્ડ ઇન્ડિયા
- સ્ટાર્ટ અપ ઇન્ડિયા
- મેક ઈન ઇન્ડિયા
ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યા દેશની સરહદ સાથે જોડાયેલો નથી.
- નેપાળ
- ભૂતાન
- મ્યાનમાર
- ચીન
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે?
- કલમ 21
- કલમ 23
- કલમ 19
- કલમ 22
આંતકવાદી સંગઠન આઈએસઆઈએસ(ISIS)નું પૂરું નામ શું છે?
- ઈસ્ટામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા
- ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી
- ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા
- ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ
નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે?
- ગોદાવરી
- કૃષ્ણા
- નર્મદા
- મહાનદી
રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ?
- 25
- 35
- 21
- 30
મુંબઈ એરપોર્ટ દ્વારા એક રન વે પર 24 કલાકમાં કેટલા વિમાનોનું સફળ ટેક ઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે?
- 966
- 696
- 669
- 969
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ હૈદરાબાદના નગોલે અને મીયાપુર વચ્ચે કેટલા કિમી લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે.
- 41
- 35
- 30
- 40
ક્યા પ્રથમ ભારતીયે પેરા ઓલમ્પિકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા?
- દેવેન્દ્ર જાજરીયા
- મેરીટાઈલ
- વરૂણ ભાટી
- રાજેન્દ્રસિંહ
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે?
- રાણાકુંભાના વિજય સ્તંભમાંથી
- વારાસણીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી
- જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી
- જુનાગઢના અશોક શીલાલેખમાંથી
હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જીલ્લામાં આવેલ છે?
- અમદાવાદ
- રાજકોટ
- મોરબી
- સુરત
MS-WORDમાં ફોન્ટની સાઈઝ _ હોય છે.
- 10
- 11
- 12
- 13
પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના સ્લાઈડ કેવી હોય છે.
- 20
- 21
- 24
- 25
પાવર પોઈન્ટમાં સ્લાઈડ સાથે __ ઉમેરી શકાય છે?
- અવાજ
- ટાઈમ
- ચિત્ર
- બધા જ
કેટલા ટકા પાણી ધરાવતા ઈથેનોલના દ્રાવણને રેક્ટીફાઈડ રિપરિટ કહે છે?
- 10%
- 7%
- 5%
- 12%
ટ્રાન્ઝીસ્ટરની શોધ _ વર્ષમાં થઈ?
- 1984
- 1956
- 1948
- 1965
પેનડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયું પોર્ટ વપરાય છે?
- USB
- COM1
- LPI 1
- બધા જ
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી?
- વક્રીભવન
- પરાવર્તન
- શોષણ
- વિભાજન